જ્યારે ક્ષારને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે જાંબલી રંગની બાષ્પ આપે છે,તેમાં શું હોય છે?

  • A
    $Cl^{-}$
  • B
    $I^{-}$
  • C
    $Br^{-}$
  • D
    $NO_3^{-}$

Explore More

Similar Questions

કયા આયનના ક્ષારના દ્રાવણમાં ક્લોરીન જળ અને ક્લોરોફૉમ ઉમેરતા જાંબલી રંગનું સ્તર મળે છે?

ક્ષારના સોડિયમ કાર્બોનેટ અર્ક (extract) માં સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ ઉમેરવાથી બનતું $Na_4[Fe(CN)_5NOS]$,જે જાંબલી રંગનું સંકીર્ણ છે,તે કોની હાજરી સૂચવે છે $:$

સાચું જોડકું પસંદ કરો:-
Column-$I$ Column-$II$
$(P) NaBr + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(A) \text{રંગહીન વાયુ}$
$(Q) Na_2S + \text{dil. } HCl \rightarrow$ $(B) \text{કથ્થઈ રંગ}$
$(R) NaNO_2 + \text{dil. } HCl \rightarrow$ $(C) \text{સડેલા ઈંડા જેવી ગંધ}$
$(S) NaNO_3 + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(D) \text{પેરામેગ્નેટિક}$

જ્યારે $SO_3^{2-}$ આયન નીચેના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $H_2S$ વાયુ ઉત્પન્ન થતો નથી.

જ્યારે સંયોજન $(X)$ ના સ્પષ્ટ દ્રાવણમાં $BaCl_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે ભારે સફેદ અવક્ષેપ બને છે,જે મંદ $HCl$ માં અદ્રાવ્ય છે. તો સંયોજન $(X)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo