$A \xrightarrow{ K_4[Fe(CN)_6] } \text{વાદળી-સફેદ અવક્ષેપ}$. $A$ કયો આયન છે?

  • A
    $Cu^{2+}$
  • B
    $Fe^{3+}$
  • C
    $Ca^{2+}$
  • D
    $Zn^{2+}$

Explore More

Similar Questions

$Ni^{2+}$ આયનોની ઓળખ માટે વપરાતો પ્રક્રિયક ..... છે.

Difficult
View Solution

$dil. \ HCl$ ની હાજરીમાં $H_2S$ દ્વારા જે કેટાયનનું અવક્ષેપન થતું નથી તે છે

લેડ સલ્ફેટ નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

એક ક્ષારની મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરવાથી તીવ્ર ગંધવાળો વાયુ અને પીળા રંગના અવક્ષેપ મળે છે. આ ક્ષારને જ્યોત કસોટીમાં તપાસતા લીલી જ્યોત આપે છે. ક્ષારનું દ્રાવણ પોટેશિયમ ક્રોમેટ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે. તો તે ક્ષાર કયો છે?

સાંદ્ર $HCl$ ની હાજરીમાં $H_2S$ પસાર કરવાથી નીચેનામાંથી કયું સલ્ફાઇડ તરીકે અવક્ષેપિત થતું નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo