$Ph-CH=CH-CH_3$ $\xrightarrow[H_2O_2/OH^-]{B_2H_6/THF}$ નીપજો. પ્રક્રિયા $(A)$
$CH_3-CH=CH-Ph$ $\xrightarrow[NaBH_4]{Hg(OAc)_2/H_2O}$ નીપજો. પ્રક્રિયા $(B)$
કયું વિધાન સાચું છે?

  • A
    પ્રક્રિયા $(A)$ માં,નીપજ માર્કોવનીકોવના નિયમ મુજબ બને છે.
  • B
    પ્રક્રિયા $(B)$ માં,નીપજ એન્ટિ-માર્કોવનીકોવના નિયમ મુજબ બને છે.
  • C
    પ્રક્રિયા $(A)$ માં,નીપજ મેસો સંયોજન છે.
  • D
    પ્રક્રિયા $(B)$ માં,નીપજ રેસેમિક મિશ્રણ છે.

Explore More

Similar Questions

$I_2$ અને $NaOH$ ને ગરમ કરવાથી આયોડોફોર્મ કોની સાથે બને છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$H^{+}$ ની હાજરીમાં $butan-2-ol$ ના નિર્જલીકરણથી $[F]$ મળે છે. $[F]$ ના કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે?

નીચેનામાંથી કોની સ્નિગ્ધતા સૌથી વધુ હશે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયામાં $A$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo