એક વિદ્યુતભાર $q$ ને નળાકાર પાત્રના ખુલ્લા છેડાના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. પાત્રની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $0$
  • B
    $\frac{q}{\varepsilon_0}$
  • C
    $\frac{q}{2 \varepsilon_0}$
  • D
    $\frac{2 q}{\varepsilon_0}$

Explore More

Similar Questions

એક પોલા નળાકારની અંદર '$q$' $C$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ '$\phi$' હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

ધન બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દોરો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \; cm$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \; cm$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $+10 \; \mu C$ રહેલો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$R$ ત્રિજ્યાનો એક ધાતુનો ગોળો જેના પર $q$ વિદ્યુતભાર છે,તેને $R/4$ ત્રિજ્યાના બીજા ધાતુના ગોળાથી,જેના પર $Q$ વિદ્યુતભાર છે,અમુક અંતરે રાખવામાં આવે છે. $R/4$ ત્રિજ્યાના ગોળાને કારણે $R$ ત્રિજ્યાના ધાતુના ગોળાની અંદરના કોઈપણ બિંદુએ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

આકૃતિ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $A, B$ અને $C$ ની આસપાસની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે.
$(a)$ કયા વિદ્યુતભારો ધન છે?
$(b)$ કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે? શા માટે?
$(c)$ આકૃતિના કયા વિસ્તાર અથવા વિસ્તારોમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોઈ શકે? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $A$ ની નજીક $(ii)$ $B$ ની નજીક $(iii)$ $C$ ની નજીક $(iv)$ ક્યાંય પણ નહીં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo