આકૃતિમાં મેરુદંડી (chordate) ના ભ્રૂણનું આલેખિત નિરૂપણ દર્શાવેલ છે. $A, B, C$ અને $D$ દ્વારા ચિહ્નિત રચનાઓ અનુક્રમે કઈ છે?

  • A
    મેરુદંડ,ચેતાતંતુ,આંતરડું અને ઝાલર ફાટો
  • B
    પશ્વ-ગુદા પૂંછડી,ઝાલર ફાટો,ચેતાતંતુ અને મેરુદંડ
  • C
    પશ્વ-ગુદા પૂંછડી,ચેતાતંતુ,મેરુદંડ અને ઝાલર ફાટો
  • D
    પશ્વ-ગુદા પૂંછડી,મેરુદંડ,ચેતાતંતુ અને ઝાલર ફાટો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પુચ્છમેરુદંડી (Cephalochordata) પ્રાણી છે?

મેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંતુ (nerve cord) નું સ્થાન અને કાર્ય શું છે?

વિધાન: મેરુદંડ (Notochord) એ મેસોડર્મમાંથી ઉદ્ભવેલી સળિયા જેવી રચના છે જે મેરુદંડી પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ બને છે.
કારણ: પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ (Vertebral column) લે છે.

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે,પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. સમજાવો.

મેરુદંડી (Chordata) સમુદાયના પાયાના લક્ષણો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo