એક પતિ અને પત્નીની દ્રષ્ટિ સામાન્ય છે,પરંતુ તે બંનેના પિતા વર્ણાંધ (colour blind) હતા. તેમની પ્રથમ પુત્રી વર્ણાંધ હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $0$

Explore More

Similar Questions

નીચેનામાંથી શું અસ્થિબંધ (ligaments) અથવા કંડરા (tendons) ને લુબ્રિકેટ કરે છે અને હાડકાંના સાયનોવિયલ પ્રવાહીનો એક મહત્વપૂર્ણ ઘટક છે?

જ્યારે $tert$-બ્યુટાઇલ બ્રોમાઇડને સિલ્વર ફ્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

$XXXX$ માદામાં બારબોડીની સંખ્યા ..... છે.

નીચેનામાંથી અનાવૃત બીજધારી (Gymnosperms) માટે અસત્ય જોડકું શોધો:

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo