ઈથાઈલ એમાઈન,ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ ના મિશ્રણને ગરમ કરતા શું મળે છે?

  • A
    આલ્કાઈલ સાયનાઈડ
  • B
    ઈથાઈલ સાયનેટ
  • C
    ઈથાઈલ આઈસોસાયનાઈડ
  • D
    ઈથાઈલ આઈસોસાયનેટ

Explore More

Similar Questions

સલ્ફોનેશન કાર્બન નંબર $...$ પર સૌથી વધુ અનુકૂળ છે.

બેન્ઝાઇલ એમાઇન $(C_6H_5CH_2NH_2)$ ની નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

$R-NH_2 \to R-NH-CH_3$ (મુખ્ય નીપજ). પ્રક્રિયકોનો સાચો ક્રમ કયો છે?

ઉપરની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેની રાસાયણિક પ્રક્રિયામાં,
$CH_3CH_2NH_2 + CHCl_3 + 3KOH \rightarrow (a) + (b) + 3H_2O$
$(a)$ અને $(b)$ તરીકેની નીપજો અનુક્રમે કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo