સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને શેના દ્વારા અલગ કરવામાં આવે છે?

  • A
    ઉર્ધ્વપાતન (sublimation)
  • B
    નિસ્યંદન (distillation)
  • C
    ક્રોમેટોગ્રાફી (chromatography)
  • D
    વિભેદક નિષ્કર્ષણ (differential extraction)

Explore More

Similar Questions

દ્રવ્યની વિવિધ ભૌતિક અવસ્થાઓને આધારે તેના લક્ષણોનું વર્ણન કરો.

નીચેનામાંથી કયા પદાર્થમાં માત્ર એક જ તત્વ હોય છે?

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,દ્રવ્ય જે નાનામાં નાના કણમાં અસ્તિત્વ ધરાવે છે,તેને શું કહેવામાં આવે છે?

$C_6H_6 + CHCl_3$ ના મિશ્રણને શેના દ્વારા અલગ કરી શકાય છે?

તમારી પાસે ત્રણ પ્રવાહી $A$,$B$ અને $C$ નું મિશ્રણ છે. $A$ અને બાકીના બે પ્રવાહી એટલે કે $B$ અને $C$ ના ઉત્કલનબિંદુમાં મોટો તફાવત છે. પ્રવાહી $B$ અને $C$ ના ઉત્કલનબિંદુઓ એકબીજાની ખૂબ નજીક છે. પ્રવાહી $A$ એ $B$ અને $C$ કરતા ઊંચા તાપમાને ઉકળે છે અને $B$ નું ઉત્કલનબિંદુ $C$ કરતા ઓછું છે. તમે આ મિશ્રણના ઘટકોને કેવી રીતે અલગ કરશો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo