$25^{\circ} C$ તાપમાને એક પાત્રમાં $28 \ g \ N_2$,$8 \ g \ He$ અને $40 \ g \ Ne$ નું મિશ્રણ છે. જો વાયુમય મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ $20 \ bar$ હોય,તો $N_2$ દ્વારા લાગતું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $8$

Explore More

Similar Questions

ઓક્સિજન અને અજ્ઞાત વાયુના પ્રસરણના દરનો ગુણોત્તર $1:4$ છે. તો તે અજ્ઞાત વાયુ કયો છે?

$A$ વાયુ હાઇડ્રોજન વાયુ કરતા $6$ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તો $A$ નો અણુભાર શું હશે?

દ્રવ્યની અવસ્થાઓ (ઘન,પ્રવાહી અને વાયુ) ને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો.

$SO_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર કેટલો છે?

આઈસોકોર્સ (Isochores) કઈ સ્થિતિમાં દોરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo