એક સિસ્ટમ $15 \ kJ$ જેટલું યાંત્રિક કાર્ય કરે છે અને આસપાસમાં $2 \ kJ$ ઉષ્મા ગુમાવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($kJ$ માં)?

  • A
    $-15$
  • B
    $-17$
  • C
    $13$
  • D
    $19$

Explore More

Similar Questions

એક પ્રક્રિયામાં,એક સિસ્ટમ $54 \ J$ ઉષ્માનું શોષણ કરીને તેની આસપાસના વાતાવરણ પર $238 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($J$ માં)?

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

જો સિસ્ટમ દ્વારા $25 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે $10 \ kJ$ ઉષ્માનું શોષણ કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

$27\,^{\circ}C$ તાપમાનેથી એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J/K)$ .....$K$ છે.

એક અલગ કરેલા ચેમ્બરમાં આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ દરમિયાન,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo