ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં પ્રકાશના બિંદુવત ઉદગમનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઉદગમને ઉત્સર્જક ધાતુથી દૂર લઈ જવામાં આવે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ

  • A
    વધશે.
  • B
    ઘટશે.
  • C
    અચળ રહેશે.
  • D
    વધશે અથવા ઘટશે.

Explore More

Similar Questions

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $3 \ eV$ છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી દ્રશ્ય પ્રકાશનો રંગ કયો છે?

જ્યારે એક પ્રકાશસંવેદનશીલ સપાટી પર $\lambda_1$ અને $\lambda_2$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. પ્રકાશસંવેદનશીલ સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

એક ધાતુનું વર્કફંકશન $1 \ eV$ છે. જો આ ધાતુની સપાટી પર $3000 \ \mathring{A}$ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનનો મહત્તમ વેગ ........ છે.

Difficult
View Solution

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \, cm$ ના અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો તે જ સ્ત્રોતને સેલથી $1 \, m$ ના અંતરે મૂકવામાં આવે,તો કટ-ઓફ વોલ્ટેજ કેટલો હશે?

આકૃતિ ચાર અલગ-અલગ વિકિરણો માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટમાં થતો ફેરફાર દર્શાવે છે. ધારો કે $f_a$,$f_b$,$f_c$ અને $f_d$ એ અનુક્રમે વક્ર $a$,$b$,$c$ અને $d$ માટેની આવૃત્તિઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo