એક $Q \mu C$ વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. સમઘનની બે સામસામેની બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ($\epsilon_0=$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

  • A
    $\frac{Q}{6 \epsilon_0}$
  • B
    $\frac{Q}{3 \epsilon_0}$
  • C
    $\frac{Q}{\epsilon_0}$
  • D
    $\frac{Q}{2 \epsilon_0}$

Explore More

Similar Questions

$L$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનના કેન્દ્ર $O$ પર $q$ વિદ્યુતભાર મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજો સમાન વિદ્યુતભાર $q$,$O$ થી $L$ અંતરે મૂકેલો છે. તો $ABCD$ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ કેટલું હશે?

ઋણ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દોરો.

એક વિદ્યુતભાર $q$ ને ઘનના એક ફલકના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. ઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = \frac{2 \hat{i} + 6 \hat{j} + 8 \hat{k}}{\sqrt{6}} \ V/m$,$4 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થાય છે,જેનો એકમ સદિશ $\hat{n} = \left( \frac{2 \hat{i} + \hat{j} + \hat{k}}{\sqrt{6}} \right)$ છે. તે સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

જો એક સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે,તો તેની એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo