એક પોલા વિદ્યુતભારીત ધાતુના ગોળાની ત્રિજ્યા $R$ છે. જો તેની સપાટી અને કેન્દ્રથી $5R$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $5R$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{V}{2R}$
  • B
    $\frac{V}{20R}$
  • C
    $10VR$
  • D
    $20VR$

Explore More

Similar Questions

$9\,m$ ના અંતરે રહેલા $100\,\mu C$ ના ધન વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય અર્ધ-વલયો,જે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવે છે,તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ સમાન રીતે વીજભારિત છે. તેમના સ્થિતિમાનનો ગુણોત્તર ($r_1$ નું સ્થિતિમાન અને $r_2$ નું સ્થિતિમાન) કેટલો થાય?

ઇલેક્ટ્રોન વોલ્ટ એ શેનો એકમ છે?

$5 \, cm$ બાજુવાળા એક નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $10 \, \mu C$ નો વિદ્યુતભાર છે. ષટ્કોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo