$1 \ kg$ દળને એક દોરી $A$ વડે લટકાવવામાં આવ્યું છે. તેના નીચેના છેડે બીજી એક દોરી $C$ જોડવામાં આવી છે. જો દોરી $C$ ને અચાનક આંચકો આપવામાં આવે, તો:

  • A
    દળ ફરવાનું શરૂ કરશે
  • B
    દોરી $A$ તૂટી જશે
  • C
    દોરી $C$ તૂટી જશે
  • D
    કોઈપણ દોરી તૂટશે નહીં

Explore More

Similar Questions

ક્રિકેટર ઝડપથી આવતા બોલને કેચ કરતી વખતે તેના હાથ પાછળ કેમ ખેંચે છે?

$2 \ kg$ દળ ધરાવતો એક કણ શરૂઆતમાં સ્થિર છે. તેના પર એક બળ લાગે છે જેનું મૂલ્ય સમય સાથે બદલાય છે. બળ-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. $10 \ s$ પછી કણનો વેગ $.... \ ms^{-1}$ છે.

$100\,g$ દળ ધરાવતો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\,m/s$ ની ઝડપે દીવાલ સાથે અથડાય છે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે. જો સંપર્ક સમય $2 \times 10^{-3}\,s$ હોય,તો દીવાલ દ્વારા પદાર્થ પર લાગતું બળ કેટલું હશે?

એક દીવાલ પર દર સેકન્ડે $n$ દડાઓ સ્થિતિસ્થાપક રીતે અને લંબરૂપે અથડાય છે. બધા દડાઓનું દળ $m$ સમાન છે અને તેઓ સમાન વેગ $u$ થી ગતિ કરી રહ્યા છે. દડાઓ દ્વારા દીવાલ પર લાગતું બળ કેટલું હશે?

રેખીય ગતિ કરતા કણનો બળ-સમય $(F-t)$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $8 \ s$ ના સમયગાળામાં કણ દ્વારા મેળવેલ વેગમાન ........... $N-s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo