જ્યારે સોનાના ગોળાને શક્તિશાળી ચુંબક તરફ લાવવામાં આવે છે,ત્યારે તે અનુભવે છે:

  • A
    આકર્ષણ બળ.
  • B
    અપાકર્ષણ બળ.
  • C
    શૂન્ય બળ.
  • D
    ન્યુક્લિયર બળ.

Explore More

Similar Questions

પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi)$ નો ચુંબકીય ક્ષેત્ર $(H)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

વિધાન: ફેરોમેગ્નેટિક પદાર્થ ક્યુરીના નિયમનું પાલન કરતું નથી.
કારણ: ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તવાનું શરૂ કરે છે.

એક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે પ્રબળ ક્ષેત્ર તરફ નિર્બળ બળ અનુભવે છે. આ પદાર્થ . . . . . . પ્રકારનો છે.

ફેરોમેગ્નેટિઝમ (લોહચુંબકત્વ) અને ફેરોમેગ્નેટિક પદાર્થો સમજાવો.

Difficult
View Solution

જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે,તો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo