એક કેશનળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી $h_{1}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જ્યારે આ આખી ગોઠવણને ખાણમાં $d$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે,ત્યારે પાણીનું સ્તર $h_{2}$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ગુણોત્તર $h_{1} / h_{2}$ કેટલો થાય? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

  • A
    $\left(1+\frac{2d}{R}\right)$
  • B
    $\left(1-\frac{d}{R}\right)$
  • C
    $\left(1+\frac{d}{R}\right)$
  • D
    $\left(1-\frac{2d}{R}\right)$

Explore More

Similar Questions

$1 \,mm$ ત્રિજ્યા ધરાવતી કેશ નળીને પાણીમાં ડુબાડતા, તેમાં ઉપર ચઢતા પાણીનું દળ $m$ છે. જો કેશ નળીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તે જ કેશ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

જો કેશિકા પ્રયોગ શૂન્યાવકાશમાં કરવામાં આવે,તો કેશિકા નળીમાં પ્રવાહીના સ્તરનું શું થશે?

કેશિકા ક્રિયા (Capillary action) એટલે શું? પ્રવાહીમાં શિરોલંબ ડૂબાડેલી કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર તારવો.

Difficult
View Solution

$L$ અને $2L$ લંબાઈની તથા $R$ અને $2R$ ત્રિજ્યાની બે કેશિકાઓ શ્રેણીમાં જોડેલી છે. તેમાંથી વહેતા પ્રવાહીનો ચોખ્ખો દર કેટલો હશે? (આપેલ છે: એક કેશિકામાંથી વહેતા પ્રવાહીનો દર $X = \frac{\pi P R^4}{8 \eta L}$)

Difficult
View Solution

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $15 \,mm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ $A / 3$ કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo