એક વિદ્યાર્થી દડાઓને શિરોલંબ ઉપરની તરફ એવી રીતે ફેંકે છે કે જ્યારે પહેલો દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તે બીજો દડો ફેંકે છે. જો તે $3 \ s$ ના અંતરાલે દડા ફેંકતો હોય,તો દડા દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($m$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

  • A
    $45$
  • B
    $35$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

એક દડાને $h$ ઊંચાઈ પરથી સખત સપાટી પર શિરોલંબ નીચે પાડવામાં આવે છે. જો દડો દરેક અથડામણ વખતે જે ઝડપથી સપાટી સાથે અથડાય છે તેના $r$ ગણી ઝડપથી પાછો ઉછળે છે,તો $10$મી અથડામણ સુધી દડા દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર કેટલું હશે?

સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા મુસાફરીની $4^{th}$ અને $5^{th}$ સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર શું હશે?

મુક્ત પતન કરતા પદાર્થ માટે $x$-અક્ષ પર સમય અને $y$-અક્ષ પર ઝડપ લઈને દોરેલા આલેખનો પ્રકાર કેવો હશે? (પ્રારંભિક ઝડપ શૂન્ય ધારો.)

એક પદાર્થને મુક્ત પતન કરાવતા તે $h$ અંતર કાપ્યા પછી $V$ વેગ પ્રાપ્ત કરે છે. $2V$ વેગ પ્રાપ્ત કરવા માટે તેણે કુલ કેટલું અંતર કાપવું પડે ($h$ માં)?

Difficult
View Solution

મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo