એક સિક્કો સમક્ષિતિજ પ્લેટ પર મૂકવામાં આવ્યો છે. પ્લેટ $\omega$ કોણીય આવૃત્તિ સાથે શિરોલંબ દિશામાં $S.H.M.$ કરે છે. દોલનોનો કંપવિસ્તાર $A$ ધીમે ધીમે વધારવામાં આવે છે. જ્યારે કંપવિસ્તાર કેટલો થાય ત્યારે સિક્કો પ્રથમ વખત પ્લેટ સાથેનો સંપર્ક ગુમાવશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

  • A
    $\frac{g}{\omega^{2}}$
  • B
    શૂન્ય
  • C
    $\frac{\omega^{2}}{g}$
  • D
    $\frac{A}{2}$

Explore More

Similar Questions

સાદા લોલક માટે, આવર્તકાળ $(T)$ વિરુદ્ધ લંબાઈ $(l)$ નો આલેખ નીચેનામાંથી કયો છે?

જ્યારે હાઇડ્રોમીટરને $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ઊભી રીતે નીચેની તરફ ધકેલવામાં આવે છે,ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. જો હાઇડ્રોમીટરનું દળ $m$ હોય અને હાઇડ્રોમીટર ટ્યુબની ત્રિજ્યા $r$ હોય,તો તેના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

પૃથ્વી પરના એક સ્થળે જ્યાં ગુરુત્વપ્રવેગ $\pi^2 \ ms^{-2}$ છે,ત્યાં સાદા લોલકનો આવર્તકાળ $4 \ s$ છે. તો મીટરમાં લોલકની લંબાઈ કેટલી હશે?

એક સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. હવે આધારબિંદુને $y = kt^2$ સમીકરણ મુજબ ઉપરની તરફ ગતિ કરાવવામાં આવે છે,જ્યાં $k = 1 \ m/s^2$ છે. જો નવો આવર્તકાળ $T_2$ હોય,તો $\frac{T_1^2}{T_2^2}$ નું મૂલ્ય કેટલું થશે? ($g = 10 \ m/s^2$ લો)

એક લોલક ઘડિયાળ ધીમી ચાલે છે. તેને સુધારવા માટે, આપણે શું કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo