એક સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કોઈ વસ્તુને પહેલા વાદળી પ્રકાશમાં અને પછી લાલ પ્રકાશમાં જોવામાં આવે છે. વાદળી પ્રકાશમાંથી લાલ પ્રકાશમાં બદલાવને કારણે, તેની મોટવણી (magnifying power)

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    સમાન રહે છે
  • D
    પહેલા વધે છે અને પછી ઘટે છે

Explore More

Similar Questions

સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી $10$ છે. જ્યારે પ્રતિબિંબ આંખથી $25 \, cm$ અંતરે રચાય ત્યારે $100$ ની કુલ મોટવણી મેળવવા માટે,આઇ-લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ?

જો આપણે $150\; mm$ ટ્યુબ લંબાઈ અને $5\; mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી $375$ નું મોટવણી (magnification) મેળવવી હોય,તો આઈ-પીસની કેન્દ્રલંબાઈ આશરે કેટલી હોવી જોઈએ?.....$mm$

જ્યારે પ્રતિબિંબ નજીકના બિંદુએ રચાય ત્યારે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સમીકરણ લખો.

ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ એટલે શું?

$f=5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સાદા માઈક્રોસ્કોપ દ્વારા મળતું મહત્તમ મોટવણી કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo