'$v$' આવૃત્તિ અને '$\lambda$' તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું કિરણ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં પ્રવેશે છે. પ્રવાહીમાં કિરણ નીચે મુજબ ગતિ કરે છે:

  • A
    આવૃત્તિ $v$ અને તરંગલંબાઈ $\left(\frac{2}{3}\right) \lambda$
  • B
    આવૃત્તિ $v$ અને તરંગલંબાઈ $\left(\frac{3}{2}\right) \lambda$
  • C
    આવૃત્તિ $\left(\frac{3}{2}\right) v$ અને તરંગલંબાઈ $\lambda$
  • D
    આવૃત્તિ $\left(\frac{2}{3}\right) v$ અને તરંગલંબાઈ $\left(\frac{2}{3}\right) \lambda$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ હવા માંથી પાણીમાં, પાણી માંથી કાચમાં અને ફરીથી કાચ માંથી હવામાં ગતિ કરે છે. હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક '$x$',પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક '$y$' અને કાચની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક '$z$' છે. નીચેનામાંથી કયું સાચું છે?

જો પ્રથમ માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$ હોય અને બીજા માધ્યમમાં વેગ $v_2$ હોય,તો પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કેટલો થશે?

પ્રકાશ $t$ જાડાઈ ધરાવતી અને $n$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાંથી પસાર થાય છે. જો $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય,તો કાચની આ જાડાઈ કાપવા માટે પ્રકાશને લાગતો સમય કેટલો હશે?

જ્યારે પ્રકાશનું તરંગ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે ત્યારે તેની ઝડપ અને તરંગલંબાઈ પર શું અસર થાય છે?

$a$ ત્રિજ્યાનો એક અપારદર્શક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પારદર્શક પ્રવાહીમાં ડૂબેલો છે. એક બિંદુવત ઉદગમ ગોળાના ઉપરના ભાગથી $a/2$ અંતરે ગોળાના ઉભા વ્યાસ પર મૂકવામાં આવ્યું છે. ઉદગમમાંથી નીકળતું એક કિરણ હવા-પ્રવાહીની સપાટી પર વક્રીભવન પામ્યા પછી ગોળાને સ્પર્શક બને છે. તે કિરણ માટે વક્રીભવન કોણ $30^{\circ}$ છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo