એક દ્વિપરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{7}{5}\right)$ ને સમોષ્મી રીતે $\frac{V_i}{32}$ કદ સુધી સંકોચવામાં આવે છે,જ્યાં $V_i$ તેનું પ્રારંભિક કદ છે. વાયુનું પ્રારંભિક તાપમાન $T_i$ (કેલ્વિનમાં) છે અને અંતિમ તાપમાન $xT_i$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા બંને દર્શાવે છે?

જો $\tan A + \cot A = 4$ હોય,તો $\tan^4 A + \cot^4 A$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ રાશિ ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા પર આધાર રાખતી નથી?

$H$ પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. હાઇડ્રોજનની બોહર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માટે ઉત્તેજિત અવસ્થા(ઓ)નું શક્ય ઉર્જા મૂલ્ય (મૂલ્યો) ............. $eV$ છે.

એક ગોળા (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર આવા ગોળાઓ ગોઠવેલા છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,I$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo