$50 ~Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ માધ્યમમાં $350 ~m/s$ ના વેગથી ગતિ કરે છે. $0.01 ~s$ ના આપેલ સમયગાળામાં કળામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $\pi ~rad$
  • B
    $\frac{\pi}{4} ~rad$
  • C
    $\frac{\pi}{2} ~rad$
  • D
    $\frac{3\pi}{2} ~rad$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને સમાન રેખીય દળ ઘનતા $\rho$ ધરાવતા એક પાતળા તારને વર્તુળાકાર લૂપમાં (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) વાળવામાં આવે છે,જેનું કેન્દ્ર $O$ છે. $XX'$ અક્ષને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા કેટલી છે?

ડાયામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi )$ નો તાપમાન સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

પરવલય $y^2 = 4ax$ ની જીવાઓ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

એક કોમન-એમિટર એમ્પ્લીફાયર $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર $(\alpha = 0.99)$ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇનપુટ ઇમ્પિડન્સ $1 \, k\Omega$ છે અને લોડ અવરોધ $10 \, k\Omega$ છે. વોલ્ટેજ ગેઇન કેટલો હશે?

રેખાઓની જોડીનું સમીકરણ દ્વિઘાત સમઘાત સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો તેમાંથી એક રેખા $x+2y+7=0$ ને લંબ હોય અને બીજી રેખા $3x+4y+5=0$ ને સમાંતર હોય,તો તે રેખાઓની જોડીનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo