$1 \ mol$ ધાતુ '$M$' આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $1.5 \ mol$ $H_2$ આપે છે. તો ધાતુ '$M$' ની સંયોજકતા કેટલી હશે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

$S$.$T$.$P$. પર $75 \ g$ ઈથેન દ્વારા રોકાયેલ કદ ($dm^3$ માં) કેટલું છે?

$20 \ g$ $KHCO_3$ ના ઉષ્મીય વિઘટન દ્વારા $STP$ પર $CO_2$ નું કેટલું કદ મળે છે? [ $K$ નું પરમાણ્વીય દળ = $39$ ]
$2KHCO_{3(s)} \to K_2CO_{3(s)} + CO_{2(g)} + H_2O_{(g)}$

Difficult
View Solution

$2.8 \, kg$ ઇથિલિનના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું વજન કેટલું છે? ($kg$ માં)

વાયુમય પ્રક્રિયા $H_2 + Cl_2 \rightarrow 2HCl$ માટે,જો $40 \ mL$ હાઈડ્રોજન ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે,તો જરૂરી ક્લોરિનનું કદ અને બનતા $HCl$ નું કદ અનુક્રમે કેટલું હશે?

$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન $(CH_4)$ અને ઓક્સિજન $(O_2)$ ના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. ઓક્સિજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo