એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન $2 \mu m$ બાજુની લંબાઈ ધરાવતા સમઘન સ્વરૂપે છે. તેમાં $4 \times 10^{14}$ પરમાણુઓ છે અને દરેક પરમાણ્વીય ડાયપોલની મોમેન્ટ $16 \times 10^{-24} \text{ A m}^2$ છે,તો ડોમેનનું મેગ્નેટાઈઝેશન . . . . . . છે.

  • A
    $8 \times 10^4 \text{ A m}^{-1}$
  • B
    $7.2 \times 10^4 \text{ A m}^{-1}$
  • C
    $3.6 \times 10^4 \text{ A m}^{-1}$
  • D
    $64 \times 10^4 \text{ A m}^{-1}$

Explore More

Similar Questions

એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $4 \pi \times 10^{-7} \ H/m$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિએબિલિટી $H/m$ માં કેટલી હશે?

ચુંબકીય તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું છે?

$2 \text{ g}$ ના નમૂનામાં ઉત્પન્ન થતી ચુંબકીય મોમેન્ટ $8 \times 10^{-7} \text{ A} \cdot \text{m}^2$ છે. જો તેની ઘનતા $4 \text{ g/cm}^3$ હોય, તો નમૂનાનું મેગ્નેટાઈઝેશન કેટલું હશે?

સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન $\vec{M}$ અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી $\vec{H}$ વચ્ચેનો સંબંધ મેળવો.

જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અંદરની જગ્યા મેગ્નેશિયમ (ચુંબકીય સસેપ્ટિબિલિટી $\chi_{mg} = 1.2 \times 10^{-5}$) થી ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર $(B)$ માં થતો ટકાવારી વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo