$1.78 \ g$ ઓપ્ટિકલી એક્ટિવ $L$-એમિનો એસિડ $(A)$ ને $0^{\circ}C$ તાપમાને $NaNO_{2} / HCl$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. $STP$ એ $448 \ cm^{3}$ નાઈટ્રોજન વાયુ મુક્ત થાય છે. પ્રોટીનના નમૂનામાં દળના આધારે $0.25 \%$ આ એમિનો એસિડ છે. તો પ્રોટીનનું મોલર દળ કેટલું હશે?

  • A
    $34,500 \ g \ mol^{-1}$
  • B
    $35,600 \ g \ mol^{-1}$
  • C
    $36,500 \ g \ mol^{-1}$
  • D
    $35,400 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી?

$(n-1)$ એમાઈડ બંધ દ્વારા કેટલા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય છે?

નીચેનામાંથી બેઝિક એમિનો એસિડ ઓળખો.

પ્રોટીનના $\alpha$-હેલિક્સના એક આંટામાં કેટલા એમિનો એસિડ હોય છે?

કોના જળવિભાજનથી એમિનો એસિડ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo