$10^{-6} \ M \ NaOH$ ને $100$ ગણું મંદ કરવામાં આવે છે. મંદ બેઝનો $pH$ કેટલો હશે?

  • A
    $7$ અને $8$ ની વચ્ચે
  • B
    $5$ અને $6$ ની વચ્ચે
  • C
    $6$ અને $7$ ની વચ્ચે
  • D
    $10$ અને $11$ ની વચ્ચે

Explore More

Similar Questions

$100 \, mL$ $0.04 \, N \, HCl$ ના જલીય દ્રાવણને $100 \, mL$ $0.02 \, N \, NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

નીચેનામાંથી કયા દ્રાવણનો $pH$ સૌથી વધુ છે?

$10^{-6} \ M \ HCl$ ને $100$ ગણું મંદ કરવામાં આવે છે. તેનો $pH$ કેટલો હશે?

$\frac{N}{100}$ $HCl$ નો $pH$ આશરે કેટલો હશે?

જો $pH = 3$ ધરાવતા $100 \, mL$ દ્રાવણને $pH = 3$ ધરાવતા $400 \, mL$ બીજા દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી મિશ્રણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo