એક બફર દ્રાવણમાં $0.1 \ M$ એસિટિક એસિડના $1000 \ cm^{3}$ માં $0.1 \ mol$ સોડિયમ એસિટેટ છે. ઉપરના બફર દ્રાવણમાં,વધુ $0.1 \ mol$ સોડિયમ એસિટેટ ઉમેરીને ઓગાળવામાં આવે છે. પરિણામી બફરનું $pH$ કેટલું થશે?

  • A
    $pK_{a} - \log 2$
  • B
    $pK_{a}$
  • C
    $pK_{a} + 2$
  • D
    $pK_{a} + \log 2$

Explore More

Similar Questions

કોઇ ચોક્કસ બફર દ્રાવણ $X^-$ અને $HX$ ની સમાન સાંદ્રતા ધરાવે છે. જો $HX$ નો $K_a = 10^{-8}$ હોય,તો બફર દ્રાવણની $pH$ નું મૂલ્ય ...... થશે.

Difficult
View Solution

બફર દ્રાવણના ઘટકો $0.1 \ M \ HCN$ અને $0.2 \ M \ NaCN$ છે. દ્રાવણનો $pH$ કેટલો હશે? (આપેલ છે: $HCN$ નો $pK_a = 9.30$)

એસિડિક બફર મિશ્રણનું $pH$ કેટલું હોય છે?

એસિડિક બફર દ્રાવણ નીચેનામાંથી કોના પ્રમાણસર મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે?

બફર દ્રાવણ નીચેનામાંથી કોને મિશ્ર કરવાથી બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo