એક દ્વિસંયોજક ધાતુનું તુલ્ય દળ $32$ છે. તો તે ધાતુના નાઈટ્રેટનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $182$
  • B
    $168$
  • C
    $192$
  • D
    $188$

Explore More

Similar Questions

એક તત્વનું તુલ્ય વજન $4$ છે. તેના ક્લોરાઈડનું $V.D$ $59.25$ છે. તો તત્વની સંયોજકતા કેટલી હશે?

કઈ પદ્ધતિની મદદથી પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે?

$X$ અને $Y$ તત્વો અનુક્રમે $X_2Y_3$ અને $X_3Y_4$ સંયોજનો બનાવે છે. જો $0.2 \ mol \ X_2Y_3$ નું દળ $32.0 \ g$ અને $0.4 \ mol \ X_3Y_4$ નું દળ $92.8 \ g$ હોય,તો $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ અનુક્રમે ...... થશે.

$1 \ g$ હાઈડ્રોજન $80 \ g$ બ્રોમીન સાથે જોડાય છે. $1 \ g$ કેલ્શિયમ $($સંયોજકતા $= 2)$ $4 \ g$ બ્રોમીન સાથે જોડાય છે. તો કેલ્શિયમનો તુલ્યભાર ... થાય.

આણ્વીય દળ (Molecular Mass) વિશે વ્યાખ્યા અને સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo