$C$,$H$ અને $O$ ધરાવતા $0.30 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.44 \ g \ CO_2$ અને $0.18 \ g \ H_2O$ મળે છે. જો સંયોજનના $1 \ mol$ નું વજન $60 \ g$ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

  • A
    $CH_2O$
  • B
    $C_3H_8O$
  • C
    $C_4H_6O$
  • D
    $C_2H_4O_2$

Explore More

Similar Questions

કેલ્શિયમ ક્લોરાઈટનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કઈ જોડીમાં કાર્બનની ટકાવારી સમાન છે?

$Fe(CNS)_3 \cdot 3H_2O$ માં $H_2O$ ની ટકાવારી કેટલી છે?

પેરોક્સિડેઝ ઉત્સેચકમાં $Se$ ની ટકાવારી દળથી $0.5\%$ છે ($Se$ નું પરમાણ્વીય દળ $= 78.4 \ amu$). તો,ઉત્સેચકનું ન્યૂનતમ આણ્વીય દળ જેમાં એકથી વધુ $Se$ પરમાણુ ન હોય તે કેટલું હશે?

વિશ્લેષણ કરતા,એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં $83.70\%$ કાર્બન અને $16.30\%$ હાઇડ્રોજન જોવા મળે છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? ($C$ નો પરમાણ્વીય ભાર $= 12, H$ નો પરમાણ્વીય ભાર $= 1$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo