આવૃત બીજધારી વનસ્પતિનો લાક્ષણિક પરિપક્વ ભ્રૂણપુટ કેવો હોય છે?

  • A
    $7$ કોષકેન્દ્રીય,$8$ કોષીય રચના
  • B
    $8$ કોષકેન્દ્રીય,$8$ કોષીય રચના
  • C
    $8$ કોષકેન્દ્રીય,$1$ કોષીય રચના
  • D
    $8$ કોષકેન્દ્રીય,$7$ કોષીય રચના

Explore More

Similar Questions

એક સ્વચ્છ,નામનિર્દેશિત આકૃતિ સાથે,લાક્ષણિક આવૃત બીજધારી અંડકની રચના સમજાવો.

$Polygonum$ પ્રકારના ભ્રૂણપુટના સહાયક કોષો (Synergids) કેવા હોય છે?

ભ્રૂણપુટ (Embryo sac) શેનું બનેલું હોય છે?

આકૃતિમાં $X, Y, Z$ માટે સાચો વિકલ્પ પસંદ કરો:

એક આવૃતબીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ કોષમાં $24$ રંગસૂત્રો છે, તો તે જ વનસ્પતિના $MMC$ (મહાબીજાણુ માતૃકોષ) માં કેટલા રંગસૂત્રો હાજર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo