$RNA$ ઇન્ટરફરન્સ,જેનો ઉપયોગ તમાકુના છોડને $Meloidogyne \ incognita$ સામે પ્રતિરોધક બનાવવા માટે થાય છે,તે મુખ્યત્વે શેમાં સામેલ છે?

  • A
    $DNA$ ના પ્રતિકૃતિ (replication) ની પ્રક્રિયાને અટકાવવામાં
  • B
    mRNA ના ભાષાંતર (translation) ની પ્રક્રિયાને અટકાવવામાં
  • C
    hnRNA ના સ્પ્લાઈસિંગ (splicing) ની પ્રક્રિયાને અટકાવવામાં
  • D
    પ્રત્યાંકન (transcription) ની પ્રક્રિયાને અટકાવવામાં

Explore More

Similar Questions

$Bacillus \text{ } thuringiensis$ માં ઉત્પન્ન થતા વિષારી પ્રોટીનને શું કહે છે?

હિરુડિન (Hirudin) કઈ ટ્રાન્સજેનિક વનસ્પતિમાંથી મેળવી શકાય છે?

ભારતમાં $GM$ રીંગણ ...........ની સામે પ્રતિરોધકતા મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

$DDT$ ના ઉપયોગ પછી કૃષિ ઉત્પાદનમાં અનેકગણો વધારો થયો.

સોનેરી ચોખા (Golden rice) નીચેનામાંથી શેનાથી સમૃદ્ધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo