$RNA$ પોલિમરેઝ-$I$ સુકોષકેન્દ્રીય રીબોઝોમલ $RNA$ નું પ્રત્યાંકન કરે છે,જેમાં નીચેનામાંથી શું હોતું નથી ($S$ $rRNA$ માં)?

  • A
    $5.8$
  • B
    $28$
  • C
    $18$
  • D
    $5$

Explore More

Similar Questions

પ્રત્યાંકન એકમમાં સમાપક (terminator) નું સ્થાન ક્યાં હોય છે?

$RNA$ ના સ્પ્લિસિંગ દરમિયાન નીચેનામાંથી શું $RNA$ ના ખંડોને એકસાથે જોડે છે?

સુકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કેટલા પ્રકારના $RNA$ અને $RNA$ પોલિમરેઝ જોવા મળે છે?

સુકોષકેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ અનુલેખન-પશ્ચાત (post-transcriptional) ઘટનાઓ છે?
$A.$ સ્પ્લાઈસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
$B.$ ઇન્ટ્રોન્સ દૂર કરવા અને એક્સોન્સને જોડવા.
$C.$ hnRNA ના $5$' છેડે મિથાઈલ ગ્રુપ ઉમેરવું.
$D.$ hnRNA ના $3$' છેડે એડેનાઈન અવશેષો ઉમેરવા.
$E.$ બે પૂરક RNAs ની બેઝ પેરિંગ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની આકૃતિ પ્રત્યાંકનની પ્રક્રિયાનો કયો તબક્કો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo