$70 mH$ નો ઇન્ડક્ટર $220 V, 50 Hz$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે. પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{100}{\sqrt{2} \pi} A$
  • B
    $10 A$
  • C
    $\frac{50}{\pi} A$
  • D
    $\frac{10 \sqrt{2}}{\pi} A$

Explore More

Similar Questions

એક $AC$ સ્ત્રોતને શુદ્ધ અવરોધક પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઇન્ડક્ટિવ રિએક્ટન્સ . . . . . .

$\frac{400}{\pi} \ Hz$ ની $ac$ આવૃત્તિ માટે $C \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરનો રિએક્ટન્સ $25 \ \Omega$ છે. $C$ નું મૂલ્ય ..... $\mu F$ છે.

એક લેમ્પને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $dc$ અને $ac$ જોડાણ માટે તમારા અવલોકનો જણાવો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે?

જો $DC$ સર્કિટમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ $1 \ F$ હોય,તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo