પ્રક્રિયા $A_{2(g)} \rightleftarrows B_{2(g)}$ માટે $K_{c}$ નું મૂલ્ય $99.0$ છે. $1 \ L$ ના બંધ પાત્રમાં $B_{2(g)}$ ના બે મોલને $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

  • A
    $0.02$
  • B
    $1.98$
  • C
    $0.198$
  • D
    $1.5$

Explore More

Similar Questions

પ્રક્રિયા $NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ માટે,જો $105 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12 \ atm$ હોય,તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.

Difficult
View Solution

$500 \ K$ તાપમાને $N_2$ અને $H_2$ માંથી $NH_3$ ના નિર્માણ માટે,સંતુલન સમયે $N_2, H_2$ અને $NH_3$ ની સાંદ્રતા અનુક્રમે $1.5 \times 10^{-2} \ M, 3.0 \times 10^{-2} \ M$ અને $1.2 \times 10^{-2} \ M$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા $MgCO_{3(s)} \rightleftharpoons MgO_{(s)} + CO_{2(g)}$ માં $K_p$ નું મૂલ્ય શું છે?

લીસ્ટ-$I$ (હાઇપોથેટિકલ પ્રક્રિયા) ને લીસ્ટ-$II$ (આપેલ પ્રક્રિયા માટે $K_p/K_c$ ગુણોત્તર) સાથે જોડો અને નીચેના વિકલ્પના ઉપયોગથી સાચો જવાબ લખો.
$(1)$ $A_{2(g)} + 3B_{2(g)} \rightleftharpoons 2AB_{3(g)}$ $(i)$ $(RT)^{-2}$
$(2)$ $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$ $(ii)$ $(RT)^0$
$(3)$ $A_{(s)} + 1.5B_{2(g)} \rightleftharpoons AB_{3(g)}$ $(iii)$ $(RT)^{1/2}$
$(4)$ $AB_{2(g)} \rightleftharpoons AB_{(g)} + 0.5B_{2(g)}$ $(iv)$ $(RT)^{-1/2}$

પ્રક્રિયા $H_2 + I_2 \rightleftharpoons 2HI$ માં,$2 \ L$ ના ફ્લાસ્કમાં $H_2$ અને $I_2$ દરેકના $0.4 \ mol$ લેવામાં આવે છે. સંતુલન સમયે $0.5 \ mol$ $HI$ બને છે. સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo