$1.8 \ V$ emf ધરાવતો એક કોષ જ્યારે $0.06 \ \Omega$ અવરોધ ધરાવતા એમીટર સાથે સીધો જોડવામાં આવે છે ત્યારે $17 \ A$ નો પ્રવાહ આપે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

  • A
    $0.046$
  • B
    $0.066$
  • C
    $0.10$
  • D
    $10$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અવરોધ ધરાવતા પાંચ સમાન અવરોધો જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચે $V$ વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. $AFCEB$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

આપેલ આકૃતિમાં, જો બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ હોય, તો એમીટરનું અવલોકન ................. $A$ હશે.

જો $5 \, \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $10 \, \text{cal/sec}$ હોય, તો $4 \, \Omega$ ના અવરોધમાં કેટલી $\text{cal/sec}$ ઉષ્મા ઉત્પન્ન થાય?

આપેલ પરિપથમાં $12\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ............ $A$ હશે.

બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo