એક ગેલ્વેનોમીટરના કોઈલનો અવરોધ $100 \Omega$ છે જે $50 \mu A$ પર પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $10 \text{ mA}$ ની રેન્જના એમીટર તરીકે વાપરવા માટે ઉમેરવો પડતો અવરોધ કેટલો હશે?

  • A
    $5 \Omega$
  • B
    $5 \times 10^{-2} \Omega$
  • C
    $0.5 \Omega$
  • D
    $1 \Omega$

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરમાં કુલ $50$ વિભાગોના પૂર્ણ સ્કેલ વિચલન માટે $50 \, mV$ વોલ્ટેજની જરૂર પડે છે. જો તેની પ્રવાહ સંવેદનશીલતા $2 \, div/mA$ હોય, તો ગેલ્વેનોમીટરનો અવરોધ $..... \Omega$ થશે.

જ્યારે મુખ્ય પ્રવાહના $5 \%$ જેટલો પ્રવાહ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય,ત્યારે શંટનો અવરોધ કેટલો હશે?

જ્યારે $100 \Omega$ નો અવરોધ $R$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેની રેન્જ $V$ છે. તેની રેન્જ બમણી કરવા માટે,$1000 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. $R$ શોધો. ($\Omega$ માં)

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં $100$ સમાન વિભાગો છે. તેની પ્રવાહ સંવેદનશીલતા $10$ વિભાગ પ્રતિ મિલીએમ્પીયર છે અને વોલ્ટેજ સંવેદનશીલતા $2$ વિભાગ પ્રતિ મિલીવોલ્ટ છે. દરેક વિભાગ $1 \ V$ વાંચે તે માટે,કોઈલ સાથે શ્રેણીમાં જોડવા માટે જરૂરી અવરોધ (ઓહ્મમાં) કેટલો હશે?

Difficult
View Solution

$G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $5 \Omega$ ના અવરોધ વડે શંટ કરવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અપરિવર્તિત રાખવા માટે,તે જ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo