$C_6H_6$ આણ્વીય સૂત્ર ધરાવતા $7.8 \ g$ સંયોજનની $CH_3COCl / AlCl_3$ સાથે પ્રક્રિયા કરતા $C_8H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતી $8.4 \ g$ નીપજ મળે છે. $C_8H_8O$ નીપજની ટકાવારી ઉપજ (percentage yield) ગણો. ($H$,$C$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1$,$12$ અને $16$ આપેલ છે) ($\%$ માં)

  • A
    $70$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $75$

Explore More

Similar Questions

જો નીપજનું સૂત્ર વજન $54 \ u$ હોય અને ટકાવારી પરમાણુ અર્થતંત્ર (atom economy) $75$ હોય,તો પ્રક્રિયકનું સૂત્ર વજન શોધો. ($u$ માં)

$16 \ g$ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણી $(g)$ નો જથ્થો ગણો. ($g$ માં)

$10 \, mL$ $1 \, M$ $NaOH$ દ્રાવણને તટસ્થ કરવા માટે $1 \, M$ $H_2SO_4$ ના કેટલા $mL$ ની જરૂર પડશે?

કોલ્ડડ્રિંકની એક બોટલમાં $200 \, mL$ પ્રવાહી છે જેમાં $0.1 \, M$ $CO_2$ ઓગળેલ છે. જો $CO_2$ આદર્શ વર્તણૂક દર્શાવતો હોય,તો $STP$ એ $CO_2$ વાયુનું કદ કેટલું હશે ($, L$ માં)?

$0.46 \ g$ સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા સોડિયમ હાઈડ્રોક્સાઈડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $73 \ g/L$ સાંદ્રતા ધરાવતા હાઈડ્રોક્લોરિક એસિડનું કેટલા $mL$ કદ જરૂરી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo