$\rho$ ઘનતા ધરાવતું પ્રવાહીનું ટીપું,$S$ પૃષ્ઠતાણ અને $\frac{\rho}{2}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધું ડૂબેલું તરે છે. જો પ્રવાહીનું પૃષ્ઠતાણ $S$ એ ગુરુત્વપ્રવેગ $g$ ના $10$ ગણા જેટલું હોય,તો ટીપાંનો વ્યાસ કેટલો હશે?

  • A
    $\sqrt{\frac{20}{\rho}}$
  • B
    $\sqrt{\frac{80}{\rho}}$
  • C
    $\sqrt{\frac{60}{\rho}}$
  • D
    $\sqrt{\frac{40}{\rho}}$

Explore More

Similar Questions

$20 \ cm$ લંબાઈનો એક તાર પાણીની સપાટી પર આડો મૂકવામાં આવ્યો છે અને તેને સંતુલનમાં રાખવા માટે $1.456 \times 10^{-2} \ N$ ના બળથી હળવેકથી ઉપર ખેંચવામાં આવે છે. પાણીનું પૃષ્ઠતાણ કેટલું હશે ($N \ m^{-1}$ માં)?

$R$ ત્રિજ્યા અને અવગણ્ય જાડાઈ ધરાવતી વર્તુળાકાર આડછેદની સ્ટ્રોને $T$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. જો પ્રવાહી અને સ્ટ્રોના દ્રવ્ય વચ્ચેનો સંપર્કકોણ $53^{\circ}$ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે સ્ટ્રો પર લાગતું બળ કેટલું હશે? (આપેલ છે: $\cos 53^{\circ} = 0.6$)

$20^\circ C$ તાપમાને પાણીની સપાટી પરથી $5.0 \, cm$ લાંબા તારને બહાર કાઢવા માટે તેના વજન ઉપરાંત જરૂરી મહત્તમ બળ $728 \, dynes$ છે. તો પાણીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

એક સોય $7 \ cm$ લાંબી છે. ધારો કે સોય પાણી દ્વારા ભીની થતી નથી,તો સોયનું વજન કેટલું હોવું જોઈએ જેથી તે પાણી પર તરે ($g \ wt$ માં)? $\left[T = \text{પાણીનું પૃષ્ઠતાણ} = 70 \ dyne/cm\right]$ [ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 980 \ cm \ s^{-2}$]

$r$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી ધાતુની તકતી પાણીની સપાટી પર તરે છે અને પરિઘ પર સપાટીને નીચેની તરફ વાળે છે,જે તકતીની શિરોલંબ ધાર સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો તકતી $W$ જેટલા વજનનું પાણી સ્થાનાંતરિત કરે અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો ધાતુની તકતીનું વજન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo