$\left\{x \in R: \frac{2x-1}{x^3+4x^2+3x} \in R\right\}$ બરાબર શું થાય?

  • A
    $R-\{0\}$
  • B
    $R-\{0, 1, 3\}$
  • C
    $R-\{0, -1, -3\}$
  • D
    $R-\{0, -1, -3, \frac{1}{2}\}$

Explore More

Similar Questions

વાયુઓને આદર્શ ગણીને,$3 \ moles$ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ અને $2 \ moles$ ઓક્સિજન $(O_2)$ ના વાયુ મિશ્રણ માટે $\gamma = \frac{C_p}{C_v}$ નું મૂલ્ય કેટલું થશે? $(\gamma_{O_2} = 1.4, \gamma_{CO_2} = 1.3)$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $Pd/BaSO_4$ ની હાજરીમાં બેન્ઝોઈલ ક્લોરાઈડ અને હાઈડ્રોજનમાંથી બેન્ઝાલ્ડિહાઈડ બને છે?

સમયના એક ચોક્કસ ક્ષણે,બે કણોના સ્થાન સદિશો અનુક્રમે $4 \hat{i} + 4 \hat{j} + 57 \hat{k} \text{ m}$ અને $2 \hat{i} + 2 \hat{j} + 5 \hat{k} \text{ m}$ છે. જો પ્રથમ કણનો વેગ $0.4 \hat{i} \text{ ms}^{-1}$ હોય,અને તેઓ $10 \text{ s}$ પછી અથડાય,તો બીજા કણનો વેગ $\text{ms}^{-1}$ માં કેટલો હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $+9e$ અને $+e$ એકબીજાથી $16\, cm$ દૂર મૂકેલા છે. તેમની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર $q$ ને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સંતુલન સ્થિતિમાં હોય?

નીચેના પૈકી કયો એસિડિક ક્ષાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo