પ્રકાશનું એક કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $30^{\circ}$ ના ખૂણે આપાત થાય છે,તો વક્રીભૂતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $90$

Explore More

Similar Questions

$2R \, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાંકીમાં પાણીની આભાસી ઊંડાઈ $x \, cm/minute$ ના દરે ઘટી રહી છે જ્યારે પાણીને અચળ દરે બહાર કાઢવામાં આવે છે. પ્રતિ મિનિટ બહાર નીકળતા પાણીનો જથ્થો ($c.c.$ માં) કેટલો હશે? ($n_1 =$ હવાનો વક્રીભવનાંક,$n_2 =$ પાણીનો વક્રીભવનાંક)

હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^8 \, m/s$ છે. હીરામાં તેની ઝડપ કેટલી હશે,જેનો વક્રીભવનાંક $2.4$ છે?

માધ્યમ $A$ માં $300 \ nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એક સમતલ સપાટી દ્વારા માધ્યમ $B$ માં પ્રવેશે છે. જો પ્રકાશની આવૃત્તિ $5 \times 10^{14} \ Hz$ હોય અને માધ્યમ $A$ માં પ્રકાશની ઝડપ અને માધ્યમ $B$ માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર $\frac{4}{5}$ હોય,તો માધ્યમ $B$ નો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય?

$(a)$ કાચનો વક્રીભવનાંક $1.5$ છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3.0 \times 10^{8} \; m/s$ છે).
$(b)$ શું કાચમાં પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના,તો લાલ અને જાંબલી રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમી ગતિ કરે છે?

પ્રકાશ એક બીકરમાં રહેલા પાણીમાંથી પસાર થાય છે. પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. જો પાણીનો વક્રીભવનાંક $\mu_{w}$ હોય અને $C$ એ હવામાં પ્રકાશનો વેગ હોય,તો પ્રકાશને પાણીમાંથી પસાર થવા માટે લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo