$Be$ અને $Al$ વિકર્ણીય સંબંધને કારણે ગુણધર્મોમાં સમાનતા દર્શાવે છે,પરંતુ નીચે આપેલ ગુણધર્મ $X$ માં સમાનતા દર્શાવતા નથી. $X$ શું છે?

  • A
    બંને બેઝિક ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે.
  • B
    બંનેના આયનો સંકીર્ણ બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે.
  • C
    બાષ્પ અવસ્થામાં,બંનેના ક્લોરાઇડ $Cl^{-}$ બ્રિજ્ડ ક્લોરાઇડ બંધારણ ધરાવે છે.
  • D
    બંનેના ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

આપેલા તત્વો માટે ઘનતાના વધતા ક્રમમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે $-$

નીચેનામાંથી કઈ જોડીમાં રહેલા તત્વોની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે?

$Fe$ ને આવર્ત કોષ્ટકના આઠમા સમૂહમાં મૂકવામાં આવ્યું છે. તેની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેના એસિડોને તેમની એસિડિક પ્રબળતાના ઘટતા ક્રમમાં ગોઠવો: $Cl(OH) \ (I)$,$Br(OH) \ (II)$,$I(OH) \ (III)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo