$1.06 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા $0.8 \ mL$ એસિટિક એસિડને $1 \ kg$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.0325^{\circ} C$ નો ઘટાડો થાય છે. વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો હશે?
$(K_{f} \text{ of } H_2O = 1.86 \ K \ kg \ mol^{-1})$

  • A
    $1.24$
  • B
    $1.04$
  • C
    $0.09$
  • D
    $2.05$

Explore More

Similar Questions

$1 \, bar$ દબાણે $CuSO_{4} \cdot 5H_{2}O$ ના $0.1 \, molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ (${}^{\circ}C$ માં) કોની નજીક છે?
[આપેલ છે: પાણીનો એબ્યુલિયોસ્કોપિક (મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન) અચળાંક,$K_{b}=0.512 \, K \, kg \, mol^{-1}$ ]

પાણીમાં ગ્લુકોઝ,ફિનોલ અને પોટેશિયમ ક્લોરાઇડના $0.01 \ M$ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દ્રાવણોના ઉત્કલનબિંદુઓનો ક્રમ નીચે મુજબ છે:

$1 \ atm$ દબાણે નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$100^{\circ}C$ તાપમાને $100 \ g$ પાણીમાં $7 \ g$ ક્ષાર ધરાવતા મંદ જલીય દ્રાવણમાં $Ca(NO_3)_2$ ના વિયોજનની માત્રા $70$ ટકા છે. જો $100^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $760 \ mm \ Hg$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo