એક કાર્બન સંયોજન $12.8 \%$ કાર્બન,$2.1 \%$ હાઇડ્રોજન અને $85.1 \%$ બ્રોમિન ધરાવે છે. સંયોજનનું આણ્વીય દળ $187.9$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર ગણો. (પરમાણ્વીય દળ: $H=1.008, C=12.0, Br=79.9$)

  • A
    $CH_3Br$
  • B
    $CH_2Br_2I$
  • C
    $C_2H_4Br_2$
  • D
    $C_2H_3Br_3$

Explore More

Similar Questions

$60 \%$ કાર્બન ધરાવતા $0.5 \ g$ કાર્બનિક સંયોજન $(X)$ ના સંપૂર્ણ દહનથી $........ \times 10^{-1} \ g$ $CO_2$ ઉત્પન્ન થશે.

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_{2}O$ છે. સંયોજનના $0.0835 \ mol$ માં $1.0 \ g$ હાઇડ્રોજન છે. તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

Difficult
View Solution

સલ્ફરનું આણ્વીય સૂત્ર શું છે?

એક પદાર્થ $38.8\% \, C$,$16\% \, H$ અને $45.2\% \, N$ ધરાવે છે. તો પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર કયું છે?

શુદ્ધ સંયોજનના નમૂનામાં $1.15 \ g$ સોડિયમ,$3.01 \times 10^{22}$ કાર્બન પરમાણુઓ અને $0.1 \ mol$ ઓક્સિજન પરમાણુઓ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo