એક સિલિન્ડરમાં $5 \ g$ $N_2$ અને $6 \ g$ $Ar$ વાયુઓનું મિશ્રણ છે. જો સિલિન્ડરમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ $30 \ bar$ હોય,તો $N_2$ વાયુનું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)?

  • A
    $16.36$
  • B
    $0.545$
  • C
    $30$
  • D
    $0.180$

Explore More

Similar Questions

જો આયર્નની ઘનતા $7.86 \, g \, cm^{-3}$ અને તેનું પરમાણ્વીય દળ $55.85 \, u$ હોય,તો $1 \, mol$ આયર્ન પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ $cm^{3}$ માં શોધો.

એક વાયુમય મિશ્રણમાં $CH_4$ અને $C_2H_6$ સમાન મોલર પ્રમાણમાં છે. $S.T.P.$ પર આ મિશ્રણના $2.24 \ L$ નું વજન ............. $g$ છે.

$2.8 \ kg$ ઇથિલિનના સંપૂર્ણ દહન માટે કેટલા ઓક્સિજનના વજનની જરૂર પડે? ($kg$ માં)

$0.1 \, N$ ડાયબેઝિક એસિડનું કદ કેટલું હશે જે $1 \, g$ બેઝને તટસ્થ કરવા માટે પૂરતું છે,જે જલીય દ્રાવણમાં $0.04 \, mole$ $OH^{-}$ આપે છે? ............ $mL$

$15 \ mL$ $N/10$ $NaOH$ દ્રાવણ $12 \ mL$ $H_2SO_4$ દ્રાવણને સંપૂર્ણપણે તટસ્થ કરે છે. $H_2SO_4$ દ્રાવણની નોર્માલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo