એક વાયુ મિશ્રણમાં $T$ તાપમાને $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોન છે. અણુઓની તમામ કંપન ગતિઓને અવગણતા,તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)? ($R$ = સાર્વત્રિક વાયુ અચળાંક).

  • A
    $4$
  • B
    $15$
  • C
    $9$
  • D
    $11$

Explore More

Similar Questions

એક પાત્રમાં $7 \, g$ નાઈટ્રોજન અને $11 \, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T = 290 \, K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 \, atm$ $(1.01 \times 10^5 \, N/m^2)$ હોય,તો મિશ્રણની ઘનતા આશરે . . . . . . $kg/m^3$ થાય.

Difficult
View Solution

હિલિયમના $2$ મોલને હાઇડ્રોજનના $n$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણ માટે $\frac{C_P}{C_V} = \frac{3}{2}$ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું થાય?

જો $1$ મોલ $He$ વાયુને $3$ મોલ $O_2$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય ($R$ માં)?

$V$ કદ ધરાવતા પાત્રમાં $T$ તાપમાને આદર્શ વાયુઓનું મિશ્રણ છે. વાયુ મિશ્રણમાં ત્રણ વાયુઓના $n_1, n_2$ અને $n_3$ મોલ છે. આદર્શ વાયુ તંત્ર ધારીએ તો, મિશ્રણનું દબાણ કેટલું હશે?

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 7/5)$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ શું હશે? $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર દર્શાવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo