$V \ L$ કદ ધરાવતું એક પાત્ર $T \ K$ તાપમાને આદર્શ વાયુ ધરાવે છે. આ પાત્રને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક ભાગમાં કદ ($L$ માં) અને તાપમાન ($K$ માં) અનુક્રમે કેટલું હશે?

  • A
    $V, \frac{T}{2}$
  • B
    $\frac{V}{2}, T$
  • C
    $V, T$
  • D
    $\frac{V}{2}, \frac{T}{2}$

Explore More

Similar Questions

સ્નિગ્ધતા અને દબાણ વચ્ચે શું સંબંધ છે?

પરમ તાપમાન માપક્રમ (Absolute temperature scale) સમજાવો.

$25 \, ^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન અને ઓક્સિજનનું સમાન પ્રમાણ મિશ્ર કરવામાં આવે,તો ઓક્સિજન દ્વારા લાગુ પડતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

$80 \ mL$ $O_2$ ને છિદ્રમાંથી પસાર થવા માટે $2 \ minute$ લાગે છે. તો $3 \ minute$ માં કેટલું $SO_2$ કદ છિદ્રમાંથી પસાર થશે?

બે વાયુઓ $A$ અને $B$ સમાન કદ ધરાવે છે,જે અનુક્રમે $30$ અને $10$ મિનિટમાં છિદ્રમાંથી બહાર નીકળે છે (effuse). જો $A$ નું મોલર દળ $162$ હોય,તો $B$ નું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo