$C_3H_4 + H_2O \xrightarrow[333 \ K]{Hg^{2+} / H^{+}} [X] \rightleftharpoons{\text{Tautomerisation}} Y$
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

  • A
    અસંતૃપ્ત આલ્કોહોલ,આલ્ડિહાઈડ
  • B
    સંતૃપ્ત આલ્કોહોલ,કીટોન
  • C
    અસંતૃપ્ત આલ્કોહોલ,કીટોન
  • D
    સંતૃપ્ત આલ્કોહોલ,આલ્ડિહાઈડ

Explore More

Similar Questions

$CaC_2 + H_2O \to A \xrightarrow{H_2SO_4/HgSO_4} B$ પ્રક્રિયામાં $A$ અને $B$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોની પાસે એસિડિક હાઇડ્રોજન છે?

$Ca + C$ $\xrightarrow[\Delta ]{} A$ $\xrightarrow{H_2O} B$ $\xrightarrow{\text{cyclic polymerisation}} C$
નીપજ $B$ અને $C$ અનુક્રમે કયા છે?

નીચેના પૈકી કયું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે?

$R-C \equiv C-R \xrightarrow{H_2 / \text{Lindlar's catalyst}}$ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે .............. આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo