એક સવર્ગ સંયોજનમાં $Co^{3+}$,$Cl^{-}$ અને $NH_3$ રહેલા છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે આ સંયોજનનો એક મોલ કુલ $3$ મોલ આયનો આપે છે. તો આ સંયોજન કયું છે?

  • A
    $[Co(NH_3)_6]Cl_3$
  • B
    $[Co(NH_3)_5Cl]Cl_2$
  • C
    $[Co(NH_3)_4Cl_2]Cl$
  • D
    $[Co(NH_3)_3Cl_3]$

Explore More

Similar Questions

પ્રતિનિધિ ધાતુ સંકીર્ણ $[M(en)(SCN)_4]$ માં એમ્બિડેન્ટેટ લિગાન્ડની સંખ્યા કેટલી છે? $[en = \text{ethylenediamine}]$

નીચેનામાંથી કયો સંકીર્ણ બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા પર સફેદ અવક્ષેપ આપે છે?

પેન્ટાએમાઇનક્લોરોકોબાલ્ટ$(III)$ ક્લોરાઇડના એક અણુમાંથી દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન થશે?

નીચેનામાંથી ટેટ્રાડેન્ટેટ લિગાન્ડ ઓળખો.

નીચેનામાંથી કયો લિગેન્ડ એમ્બિડેન્ટેટ (ઉભયદંતી) નથી?
$(P) = NO_3^-$,$(Q) = NO_2^-$,$(R) = CN^-$,$(S) = SCN^-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo