$Q$ વિદ્યુતભાર ધરાવતા પ્રવાહીના ગોળાકાર ટીપાંની સપાટી પરનું સ્થિતિમાન $V_0$ છે. જો સમાન વિદ્યુતભાર અને ત્રિજ્યા ધરાવતા બે ટીપાં જોડાઈને એક મોટું ગોળાકાર ટીપું બનાવે,તો નવા ટીપાંની સપાટી પરનું સ્થિતિમાન કેટલું હશે? (ધારો કે અનંત અંતરે $V=0$ છે.)

  • A
    $2^{1/3} V_0$
  • B
    $4^{1/3} V_0$
  • C
    $6^{1/3} V_0$
  • D
    $2^{-1/3} V_0$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $Q$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

એક પોલા અર્ધગોળાની સપાટી પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. ધારો કે $O$ અને $A$ એ અર્ધગોળાના પાયા પરના બે બિંદુઓ છે,જ્યાં $O$ એ પાયાનું કેન્દ્ર છે અને $A$ એ કેન્દ્ર અને કિનારી વચ્ચેનું એક બિંદુ છે. ધારો કે $V_O$ અને $V_A$ એ અનુક્રમે $O$ અને $A$ પરના વિદ્યુત સ્થિતિમાન છે. તો,

વાહકને જે પોટેન્શિયલ (સ્થિતિમાન) સુધી લાવવામાં આવે છે,તે શેના પર આધાર રાખે છે?

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વર્તુળાકાર રીંગો તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવી છે. બે રીંગો પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે. બે રીંગોના કેન્દ્રો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો છે?

Difficult
View Solution

$10 \, mV$ ના સ્થિતિમાન સુધી ચાર્જ થયેલા $64$ સમાન ટીપાંને ભેગા કરીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન $.......... \, mV$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo