$|\vec{a} \times \hat{i}|^2 + |\vec{a} \times \hat{j}|^2 + |\vec{a} \times \hat{k}|^2 = $

  • A
    $|\vec{a}|^2$
  • B
    $2|\vec{a}|^2$
  • C
    $3|\vec{a}|^2$
  • D
    $4|\vec{a}|^2$

Explore More

Similar Questions

જો $\hat{i}+y \hat{j}$,$\hat{i}+2 \hat{k}$ અને $3 \hat{j}+\hat{k}$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\sqrt{6}$ ચોરસ એકમ હોય,તો $y$ ની કિંમતો શોધો.

જો $C$ એ આપેલ શૂન્યતર અદિશ હોય અને $\overline{A}$ તથા $\overline{B}$ એ આપેલ શૂન્યતર સદિશો છે કે જેથી $\overline{A}$ એ $\overline{B}$ ને લંબ છે. જો સદિશ $\overline{X}$ એવો હોય કે $\overline{A} \cdot \overline{X} = C$ અને $\overline{A} \times \overline{X} = \overline{B}$,તો $\overline{X}$ શું થાય?

ધારો કે $\bar{a}=\bar{i}-\bar{j}+\bar{k}, \bar{b}=\bar{i}-2\bar{j}-2\bar{k}, \bar{c}=6\bar{i}+3\bar{j}-2\bar{k}$ ત્રણ સદિશો છે. જો $\bar{d}$ એ $\bar{a}$ અને $\bar{b}$ બંનેને લંબ સદિશ હોય અને $|\bar{d} \times \bar{c}|=14$ હોય, તો $|\bar{d} \cdot \bar{c}|=$

એક સદિશ જે સદિશ $\vec{a} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$ ને લંબ હોય અને સદિશો $\vec{b} = 3\hat{i} + 2\hat{j}$ અને $\vec{c} = 2\hat{i} + \hat{j} + 3\hat{k}$ સાથે સમતલીય હોય તે છે

કોઈપણ સદિશ $\vec{a} \in \mathbb{R}^3$ માટે,$|\vec{a} \times \hat{i}|^2 + |\vec{a} \times \hat{j}|^2 + |\vec{a} \times \hat{k}|^2 = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo